તમારી પેન-ડ્રાઈવને બનાવો તમારા કમ્પ્યુટર માટે નો પાસવર્ડ

Posted by rakholiyadharmesh.blogspot.com
કેટલીક વાર આપણે પોતાનાં કોમ્પ્યુટરનો પાસવર્ડ ભૂલી જઈએ છીએ. અથવા એટલો સુંદર બનાવ્યો હોય કે કોઈને ખબર પડી જાય.આના માટે આજે હું એક રીત બતાવી રહયો છું.જેનાથી તમારો પાસવર્ડ તમારી સાથે ચાવી (Key) ની જેમ સાથે લઈ જઈ શકો પેન ડ્રાઈવનાં રૂપમાં. તમારી પેન ડ્રાઈવ તમારો પાસવર્ડ બની જશે. જ્યાં સુધી તમારી પેનડ્રાઈવ કોમ્પ્યુટરમાં નહીં લગાવશો ત્યાં સુધી કોમ્પ્યુટર નહીં ખુલશે. રીત વિન્ડોઝ-7માટે છે. ચાલો મિત્રો જોઈએ માટે ની રીત.

પેનડ્રાઈવ કોમ્પ્યુટરમાં લગાવી દો.
હવે Control Panel ખોલી Administrative Tools ને ઓપન કરો.
Administrative Tools માં Computer Management ખોલો.
ખૂલેલાં વિન્ડોમાં Storage ની અંદર Disk Management પર ક્લિક કરતાં કંઇક રીત નો વિન્ડો ખુલશે.
Ddownload

હવે તમારી પેન ડ્રાઈવ પર રાઈટ કરી Change Drive Letter and Path પર ક્લિક કરો.
ત્યારપછી Change Drive Letter and Path ખુલશે ત્યાં પેન ડ્રાઈવને બતાવશે, તેને સિલેક્ટ કરી Change પર ક્લિક કરો.
બીજી એક વિન્ડો ખુલશે ત્યાં Assing the following drive letter નું ઓપ્સન આવશે. અને A થી Z સુધી ની લીસ્ટ માં A ને સિલેક્ટ કરી ok કરો.. હવે પછી તમારી USB ડ્રાઈવનું નામ Removable Disk (A:) થઈ જશે.
ત્યારપછી start ક્લિક કરી  RUN કમાન્ડ ખોલી અથવા Windows key+R પ્રેસ કરી RUN કમાન્ડ ખોલો.
હવે ત્યાં SYSKEY ટાઈપ કરી એન્ટર કરો.
અને તેમાં Securing the Winows Account Databace વિન્ડો ખુલશે. ત્યાં Update પર ક્લિક કરો.અને તરતજ StartupKey નો ઓપ્સન આવી જશે.
અહીં System Generated Password ની અંદર Store Startup Key on Floppy Disk પર ટીક લગાવી OK કરો.
બસ થઈ ગઈ પેનડ્રાઈવ તમારો પાસવર્ડ. જ્યાં સુધી પેનડ્રાઈવ ને કોમ્પ્યુટર માં નહિ લગાવશો ત્યાં સુધી તમારું કોમ્પ્યુટર ચાલુ નહીં થશે.
હવે જો તમારી સીસ્ટમ ને પહેલાની જેમ કરવાં માંગતા હોવતો

Securing the Winows Account Databace વિન્ડો ફરી ખોલી
અહીં Update બટન ક્લિક કરી StartupKey નું ઓપ્સન આવશે.

અહીં System Generated Password ની અંદર Store Startup Key on Floppy Disk ની જગ્યાએ Store Startup Key Locally પર ટીક લગાવી OK કરી કોમ્પ્યુટર Restart કરી દો.
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts